1ચઢવાનું ગીત. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
2પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.
3સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.
પવિત્ર બાઇબલ
જૂનો કરાર

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019, Copyright © 2019 Bridge Connectivity Solutions. Used under CC BY-SA 4.0.
સૂચન: ડાબી અને જમણી એરો કી પાનું ફેરવે છે, અને / શોધ ખોલે છે.